• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

11 અૉગસ્ટથી પ્લાસ્ટિકમુક્ત બનશે કાશી વિશ્વનાથ ધામ

વારાણસી, તા. 31 : કાશી વિશ્વનાથ ધામ 11મી ઓગસ્ટથી પૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત થઈ જશે. ખાસ કરીને પ્લાસ્ટિકની ટોકરી અને લોટા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાશે. ભક્તોને મંદિરમાં ટોકરી સહિત પ્લાસ્ટિકની બનેલી....