• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

ગુજરાતના નવા પ્રધાનમંડળના શપથ

પચીસ ચહેરા ઉપર હર્ષ, સંઘવી નાયબ મુખ્ય પ્રધાન

મહાત્મા મંદિરમાં નાયબ મુખ્ય પ્રધાન સહિત નવા પ્રધાનોના શપથ

અમદાવાદ, તા. 17 : છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકારનું વિસ્તરણ કરાશે, એવી ચાલતી વાતો ઉપર હવે, પ્રધાનમંડળના વિસ્તરણની સાથે જ પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. આ પ્રધાનમંડળમાં રાજ્યના જિલ્લા-ઝોનવાર, જાતિ-જ્ઞાતિ મુજબ સંપૂર્ણપણે......

ઇ-પેપરના નવા શુલ્ક