• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

ડિજિટલ અરેસ્ટમાં બિઝનેસમૅને રૂા. 58 લાખ ગુમાવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : મુંબઈમાં એક બિઝનેસમૅન અને તેની પત્નીને ડિજિટલ અરેસ્ટમાં રાખી સાયબર ગઠિયાઓએ રૂા. 58 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ ઈડી અને સીબીઆઈ અધિકારી.....

ઇ-પેપરના નવા શુલ્ક