પર્થ, તા.16 : સ્ટાર બેટસમેન વિરાટ કોહલી, રોહિત શર્મા અને નવા કેપ્ટન શુભમન ગિલ સાથે ટીમ ઇન્ડિયા ગુરુવારે સવારે પર્થ પહોંચી છે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તા.19મીએ પ્રથમ વન ડે મેચ રમાશે. બન્ને દેશ વચ્ચેની 3 મેચની વન ડે શ્રેણી.......