• રવિવાર, 09 નવેમ્બર, 2025

ગુજરાતના મુખ્ય પ્રધાન વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે

આજકાલમાં રાહત સહાય સંભવ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 3 : રાજ્યમાં અૉક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી શરૂ થયેલા કમોસમી વરસાદથી રાજ્યના અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે મુખ્ય પ્રધાને ત્રીજી નવેમ્બર, સોમવારે બપોર બાદ સ્વયં ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ અને જૂનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લીધી હતી અને ખેતરોમાં ઊભા પાકને…..

 

ઇ-પેપરના નવા શુલ્ક