• શનિવાર, 04 એપ્રિલ, 2026

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના સેના પ્રમુખને હટાવાયા

નવી દિલ્હી, તા. 3 : ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનાં રક્ષા વિભાગમાં મોટા વ્યૂહાત્મક અને પ્રશાસનિક ફેરફાર કરાયો છે. સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે અમેરિકાની ભૂમિસેનાના વડા જનરલ રેંડી જ્યોર્જને તેમનાં પદ ઉપરથી અચાનક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ