પેરિસ તા.18 : સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી અને 22 વખતના ગ્રાંડસ્લેમ ખિતાબ વિજેતા રાફેલ નડાલનું ફ્રેંચ ઓપન ટૂર્નામેન્ટ દરમિયાન તા. 25 મેના વિશેષ સન્માન થશે. ફ્રેંચ ઓપનમાં રેકોર્ડ 14 ટાઇટલ જીતનાર રાફેલ નડાલે ગયા વર્ષે નવેમ્બરમાં નિવૃત્તિ....