• રવિવાર, 18 મે, 2025

ત્રણ વાર ઇનિંગના પહેલા દડે છગ્ગો ફટકારનારો યશસ્વી એકમાત્ર બૅટ્સમૅન

નવી દિલ્હી તા.25 : આઇપીએલના ગઇકાલના મેચમાં રાજસ્થાન રોયલ્સની આરસીબી સામે અંતમાં 11 રને હાર થઇ હતી. આ મેચમાં રાજસ્થાનના ઓપનિંગ બેટસમેન યશસ્વી જયસ્વાલે એક વિશેષ ઉપલબ્ધિ હાંસલ.....