• રવિવાર, 18 મે, 2025

આરસીબી વિરુદ્ધ એલએસજી ભીંસમાં : હારશે તો પ્લેઅૉફ્ફમાંથી આઉટ

§  લખનઊના કપ્તાન પંતના ખરાબ દેખાવની અસર પૂરી ટીમ પર 

લખનઉ તા.8 : લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધના શુક્રવારે રમાનારા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ વધુ એક વિજય સાથે પ્લેઓફ પ્રવેશ નિશ્ચિત કરવા માંગશે. હાલ તેના ખાતામાં 11 મેચમાં 16 પોઇન્ટ છે. લખનઉ સામેની જીતથી તે 18 પોઇન્ટ સાથે પ્લેઓફ પ્રવેશ કરનારી સીઝનની પહેલી ટીમ બની શકે.....