• ગુરુવાર, 22 મે, 2025

મલેશિયા માસ્ટર્સ : પ્રણય અને કરુણાકરન અપસેટ સર્જી બીજા રાઉન્ડમાં

સિંધુ પહેલા રાઉન્ડમાં હારીને બહાર

કુઆલાલ્મપુર તા.21 : એચએસ પ્રણય અને સતીશ કરૂણાકરણ મેન્સ સિંગલ્સમાં અપસેટ સર્જીને મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. જયારે સ્ટાર મહિલા શટલર પીવી સિંધુ.....