• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

લક્ષ્ય સેન અને તરુણ મન્નેપલ્લી મકાઉ ઓપનની સેમિ ફાઇનલમાં

મકાઉ, તા.1 : ભારતનો ટોચનો શટલર લક્ષ્ય સેન અને નવોદિત યુવા ખેલાડી તરૂણ મન્નેપલ્લી શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને મકાઉ ઓપન સુપર-300 બેડમિન્ટન ટૂર્નામેન્ટના મેન્સ સિંગલ્સના સેમિ ફાઇનલમાં......