• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

પુણેના યવતમાં શિવાજી મહારાજની પ્રતિમા તોડાતાં બે જૂથ સામસામે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : પુણે જિલ્લાના દૌંડ તાલુકામાં યવત રેલવે સ્ટેશન પાસે આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાની ઘટનાને પગલે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તેના પગલે આજે યવતમાં મસ્જિદ ઉપર.....