• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

અૉવલ ટેસ્ટમાં ભારત ભીંસમાં : અડધી ટીમ પેવેલિયન ભેગી

લંડન તા.31 : વરસાદના વિઘ્ન વચ્ચે શરૂ થયેલા પાંચમા અને નિર્ણાયક ટેસ્ટમાં ભારતીય ટીમ ભીંસમાં મુકાઇ હતી. પહેલા દિવસની રમતની આખરી કલાકમાં ભારતના 5 વિકેટે 132 રન થયા હતા. કપ્તાન શુભમન ગિલ (21)નું......