• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ગણેશ મંડળોને ખાડા ખોદવા માટે હવે માત્ર 2000 રૂપિયા ફી લાગશે

મુંબઈ, તા. 31 : મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢાએ સી વૉર્ડના જનતા દરબાર વખતે આપેલી ખાતરી પ્રમાણે ગણેશ મંડળોને ખાડા ખોદવા માટે લાગનારી ફીમાં ઘટાડો કરવા માટે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે....