• શનિવાર, 07 માર્ચ, 2026

બિન્દુ ત્રિવેદી, જિગર કરાણી, કિરીટ ભણશાલી, બિમલ ભુતાની વરણી

મુંબઈ ભાજપના હોદ્દેદારો અને કાર્યકારીણી જાહેર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ અમિત સાટમે તેમની ટીમના હોદ્દેદારો અને કાર્યકારીણી જાહેર કરી છે તેમાં મંત્રીપદે ઘાટકોપરના ભૂતપૂર્વ નગરસેવિકા બિન્દુ ત્રિવેદી અને માટુંગાના જિગર કરાણી, ખજાનચી પદે કિરીટ ભણશાલી, ગુજરાતી પાંખના સંયોજક પદે બિમલ ભુતા અને સહસંયોજક પદે સી. વી. શાહ, લીગલ સેલના…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ