• શનિવાર, 07 માર્ચ, 2026

`તાતા પાવર'ની નકલી લિંકથી બોરીવલીના વૃદ્ધના રૂા. 9.75 લાખ પડાવાયા

મુંબઈ, તા. 6 : સાયબર ઠગો હવે જાણીતી કંપનીઓના નામે લોકોને લૂંટી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે. બોરીવલીમાં રહેતા એક વૃદ્ધને `તાતા પાવર'ના નામે વીજળી કાપી નાખવાની ધમકી આપી સાયબર ગઠિયાએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ