• શનિવાર, 07 માર્ચ, 2026

સરગવાની ખેતીના નામે રૂા. 10 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ ફ્રૉડ

મુંબઈ, તા. 6 : આકર્ષક વળતરની લાલચ આપીને નિર્દોષ રોકાણકારોને લૂંટતી પોન્ઝી સ્કીમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક જાણીતી કંપની દ્વારા આચરવામાં આવેલા અંદાજે રૂા. 10 કરોડના ઈન્વેસ્ટમેન્ટ ફ્રૉડમાં આર્થિક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ