• શનિવાર, 07 માર્ચ, 2026

વાહન વ્યવહાર પ્રધાને લેખિત ખાતરી આપતાં ટ્રાન્સપોર્ટરોની હડતાળ મુલતવી

મુંબઈ, તા. 5 (પીટીઆઇ) : ઇ-ચલાન સહિત વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે દબાણ લાવવા મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ ઍક્શન કમિટીએ આજે મધરાતથી બેમુદત હડતાળ પાડવાની હાકલ મહારાષ્ટ્રના વાહન વ્યવહાર પ્રધાન પ્રતાપ સરનાઇકે વિધાનગૃહોના અંદાજપત્ર અધિવેશન પછી હલ કરવાની આપેલી લેખિત ખાતરી પછી મુલતવી રાખવામાં આવી….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ