• શનિવાર, 07 માર્ચ, 2026

કૅન્સરની નવી દવાઓ બહુ મોંઘી હોવાનું તાતા અભ્યાસનું તારણ

મુંબઈ, તા. 5 : તાતા મેમોરિયલ સેન્ટરના એક નવા અભ્યાસમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, ભારત સહિત વિશ્વભરમાં મોટા ભાગના લોકો માટે કૅન્સરની ઘણી નવી આધુનિક દવાઓ, ખાસ ખરીને ઇમ્યુનોથેરપી ખૂબ જ મોંઘી છે. `હેડ ઍન્ડ નેક' મેડિકલ જર્નલમાં પ્રકાશિત તાતા મેમોરિયલ સેન્ટર - એસીટીઆરઈસી અભ્યાસમાં….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ