• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ધારાવીમાં પાત્રતા સર્વેક્ષણ 12 અૉગસ્ટે પૂર્ણ થશે

મુંબઈ, તા. 31 : ધારાવીમાં વિશાળ ગણતરી અને પાત્રતા સર્વેક્ષણ 12 અૉગસ્ટ, 2025ના રોજ પૂર્ણ થશે. સર્વેક્ષણ ટીમો આ તારીખ પછી ઘરે-ઘરે મુલાકાતો બંધ કરશે. જોકે, જો કોઈ ટેનામેન્ટ ધારક ડીઆરપી હેલ્પલાઇનનો....