• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

માલેગાંવ વિસ્ફોટના તમામ આરોપી નિર્દોષ

હિંદુ આતંકવાદના આક્ષેપો નિરાધાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : 2008માં મહારાષ્ટ્રના માલેગાંવમાં એક બાઇકમાં થયેલા બૉમ્બ વિસ્ફોટના કેસમાં ગુરુવારે વિશેષ એનઆઈએ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, માત્ર શંકા વાસ્તવિક પુરાવાનું સ્થાન લઈ શકે....