• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ભારતીય કપ્તાન ગિલનો અણગમતો રેકોર્ડ શ્રેણીની તમામ પાંચેય મૅચમાં ટૉસ હાર્યો

નવી દિલ્હી, તા.31 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો પાંચમો અને આખરી ટેસ્ટ આજથી લંડનના ધ ઓવલ મેદાન પર શરૂ થયો છે. બેન સ્ટકોસના સ્થાને ઈંગ્લેન્ડની કપ્તાની કરી રહેલ ઓલિ પોપે ટોસ જીતીને બોલિંગ પસંદ.....