• શનિવાર, 07 માર્ચ, 2026

ક્રિકેટ મૅચની ટિકિટ ન મળતાં વિધાનસભ્યો નારાજ

મુંબઈ, તા. 6 : વાનખેડેમાં યોજાયેલી ટી-20 વર્લ્ડ કપ સેમિફાઈનલની મૅચ જોવા માટે ટિકિટ નહીં મળવાથી નારાજ થયેલા વિધાનસભ્યોએ ગઈકાલે વિધાન પરિષદમાં પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. વિધાનસભ્યોએ આરોપ લગાડયો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ