• ગુરુવાર, 31 જુલાઈ, 2025

અદાણી ગ્રીનનો એકત્રિત ચોખ્ખો નફે 60 ટકા વધીને રૂ.713 કરોડનો થયો

કંપનીની કામગીરી દ્વારા આવક 31 ટકા વધીને રૂ.3312 કરોડ થઈ

મુંબઈ, તા.28: અદાણી ગ્રુપની ઊર્જા ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી ગ્રીનનો જૂન ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 60 ટકા વધીને રૂ.713 કરોડનો થયો હતો જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ.446 કરોડનો થયો હતો.  ત્રિમાસિક ધોરણે નફો 210 ટકા વધ્યો હતો જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ.230 કરોડનો થયો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ