• ગુરુવાર, 12 માર્ચ, 2026

લગ્નનાં ચાર વર્ષમાં હંસિકા મોટવાનીના ડિવૉર્સ

લગ્નનાં ચાર વર્ષ પૂરાં થાય ત્યાં અભિનેત્રી હંસિકા મોટવાનીએ પતિ સોહેલ કથુરિયા પાસેથી ડિવૉર્સ લીધા છે. બાંદ્રા કોર્ટે હંસિકા અને સોહેલના છૂટાછેડા ફાઇનલ કર્યાં છે. હંસિકાના વકીલ અદનાન શેખે કહ્યું કે, બંને વચ્ચે તાલમેલની.....