• બુધવાર, 11 માર્ચ, 2026

ટ્રમ્પનાં નિવેદન પછી બૉન્ડ, રૂપિયામાં સુધારો

મુંબઈ, તા. 10 (એજન્સીસ) : અમેરિકી ડૉલર સામે રૂપિયો મંગળવારે 0.6 ટકા સુધરીને રૂા. 91.81 ઉપર બંધ થયો હતો. વૈશ્વિક જોખમની ભારે પ્રતિકૂળતા વચ્ચે સોમવારે રૂપિયો અત્યાર સુધીના રૂા. 92.36ના સર્વોચ્ચ નીચલા સ્તરે પહોંચ્યો હતો. જોકે, યુદ્ધની સ્થિતિ અનિશ્ચિત રહી છે ત્યારે રૂપિયામાં જોવા મળેલી મજબૂતાઈથી થોડી રાહત અનુભવાઈ....