• બુધવાર, 11 માર્ચ, 2026

નિકાસ પ્રક્રિયાને ઝડપી બનાવવા કન્ટેનરો માટે કસ્ટમ્સમાં છૂટછાટ

મુંબઈ, તા. 10 : વર્તમાનમાં અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે નિકાસ માટેનાં ઘણાં કન્ટેનર હાલમાં જેએનપીએ બંદરમાં અટવાઈ પડયાં છે. કન્ટેનરો માટે કસ્ટમ્સ વિભાગે મહત્ત્વની છૂટછાટ જાહેર કરી છે. નિકાસ પ્રક્રિયાને ગતિ આપવા માટે બૅક-ટુ-ટર્મિનલ ટ્રાન્સફર હેઠળ કન્ટેનર ખસેડવા માટે પરવાનગી આપી.....