• બુધવાર, 11 માર્ચ, 2026

કૃતિકા કામરા અને ગૌરવ કપૂરનાં લગ્ન

ટીવી અને બૉલીવૂડની અભિનેત્રી કૃતિકા કામરા અને અભિનેતા ગૌરવ કપૂર આજે 11મી માર્ચે લગ્ન કરવાના છે. તેમના લગ્નનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. કાર્ડમાં તેમના લગ્નની પાર્ટીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આમંત્રણ કાર્ડ એકદમ અલગ અને સહજ છે. બંનેએ રિસેપ્શનની જગ્યાએ પાર્ટી,.....