રજનીકાંત અભિનીત જેલર-2માં શાહરુખ ખાન જોવા મળશે તે આપણે જાણીએ છીએ. હવે જાણવા મળ્યું છે કે શાહરુખ આ ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે. ટૂંક સમયમાં તે ફિલ્મનું શૂટિંગ કરશે. શાહરુખની કારકિર્દીનો આ ત્રીજો પ્રૉજેકટ છે જેમાં તે પોલીસ અધિકારીની ભૂમિકામાં.....