પ્રભાસની ફિલ્મ ફૌઝીમાં અભિનેતા અનુપમ ખેર જોડાયો છે. આ ફિલ્મના દિગ્દર્શક હનુ રાઘવપૌડી છે અને તેમાં આઝાદ હિન્દ ફોજના સૈનિકની ગાથા છે. અનુપમના 71મા જન્મદિને ફૌઝીના સમાચાર જણાવાયા હતા. ફૌઝી ઐતિહાસિક ફિલ્મ છે અને તેમાં 1940ના દાયકામાં સ્વતંત્રતા ચળવળ કેવી બળવતર બની હતી તે દર્શાવવામાં....