માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ
મુંબઈ, તા. 10 : બીડ જિલ્લામાં એક 21 વર્ષની પરિણિત યુવતીને નાણાં માટે ત્રણ વખત વેચવામાં આવી. દરેક વખતે એના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા. ભયાનક માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એણે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી સહિત અન્ય ત્રણ સામે ગુનો દાખલ કરીને....