• બુધવાર, 11 માર્ચ, 2026

શિષ્યવૃત્તિની 93,000 અરજીઓની ચકાસણી બાકી

મુંબઈ, તા. 10 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ માટેની 93,000 કરતાં પણ વધારે અરજીઓની ચકાસણી બાકી છે. વિદ્યાર્થીઓ અરજી સાથે આવશ્યક દસ્તાવેજો જોડતા નહીં હોવાથી ચકાસણીના કામમાં વિલંબ થાય છે, એમ રાજ્યના ઉચ્ચ શિક્ષણપ્રધાન ચંદ્રકાંત પાટીલે વિધાનપરિષદમાં જણાવ્યું હતું. મનિષા કાયંદે (શિવસેના) અને અન્યોએ ઉઠાવેલા પ્રશ્નના ઉત્તરમાં પાટીલે જણાવ્યું હતું કે ગત ડિસેમ્બરમાં 1,42,383.....