• બુધવાર, 11 માર્ચ, 2026

એસઆઇઆરને પડકારતી અરજી કરવાની હિંમત કેમ થઈ?

નવી દિલ્હી, તા.10 : દેશના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સુર્યકાંતની અધ્યક્ષતા હેઠળની સુપ્રીમ કોર્ટની પીઠે આજે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીનાં વિશેષ ગહન પુન:નિરીક્ષણ (એસઆઇઆર-સર) પ્રક્રિયા સાથે જોડાયેલા મામલાની સુનાવણી કરી રહી હતી. દરમિયાન રાજ્ય સરકાર તરફથી કેસની દલીલ કરી રહેલાં એડવોકેટ મેનકા....