• બુધવાર, 11 માર્ચ, 2026

સગીરા પર બળાત્કાર બદલ 20 વર્ષના યુવકની ધરપકડ

આરોપીએ આંતર ધર્મ લગ્નનો પ્રયાસ પણ કર્યો હતો

ભિવંડી, તા. 10 : ભિવંડીથી 20 વર્ષીય દરજીની સગીર છોકરી પર બળાત્કાર કરવા અને તે જ્યારે 18 વર્ષની થઈ ત્યારે તેના આંતર ધર્મ લગ્ન કરવાનો પ્રયાસ કરવા તેમ તેને બ્લૅકમેલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતીછોકરીના સંબંધીઓ દ્વારા ચેતવવામાં આવ્યા બાદ હિન્દુત્વવાદી જૂથના કાર્યકરોએ આયોજિત....