• બુધવાર, 11 માર્ચ, 2026

અધ્યક્ષ ઉપર આરોપ, લોકશાહી પર હુમલો : રિજિજુ

કૉંગ્રેસે બિરલા પર પક્ષપાતનો આરોપ કર્યો

નવી દિલ્હી, તા. 10 (પીટીઆઈ) : બિરલાને હટાવવાનો ઠરાવ ફ્કત હેડલાઈન્સ બનાવવા માટે લાવવામાં આવ્યો હતો, જ્યારે વિપક્ષે તેમના પર પક્ષપાતનો આરોપ લગાવીને દાવો કર્યો હતો કે, બિરલાએ ચોક્કસ મહિલા સાંસદો વિશે પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા, તેમજ રાહુલ ગાંધીને તેમના મંતવ્યો રજૂ કરવાની મંજૂરી આપી નહોતી...