પત્ની, ડૉક્ટર, પોલીસ અને સરકારી અધિકારી સહિત નવની ધરપકડ
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં વીમાની રકમ મેળવવા માટે ચોંકાવનારું કાવતરું ઘડાયું હોવાનું સામે આવ્યું છે. રૂા. 50 લાખના અકસ્માત વીમાની રકમ મેળવવા મૃત્યુનો બનાવટી કેસ ઊભો કરવામાં આવ્યો હતો. જેના નામે વીમો હતો એનું મૃત્યુ ગંભીર બીમારીને લીધે થયું હોવા છતાં વીમો પકવવા માટે અકસ્માતમાં મૃત્યુ થયું.....