નો-ફૉલ્ટ કમ્પનસેશન પૉલિસી બનાવે, આડઅસરની તપાસ માટે ઍક્સપર્ટ પૅનલની જરૂર નથી
નવી દિલ્હી, તા. 10 : સરકાર કોવિડ વૅક્સિનેશનની આડઅસરોના પીડિતો કે મૃતકોના પરિવારોને વળતર આપે એવો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે. કોવિડ વૅક્સિનેશન સંબંધી અગાઉની અરજીઓ ઉપર સર્વોચ્ચ અદાલતે આ આદેશ કર્યો.....