• બુધવાર, 11 માર્ચ, 2026

ઈરાન મહિલા ફૂટબૉલ ટીમની પાંચ ખેલાડીએ અૉસ્ટ્રેલિયામાં શરણ લીધું

મેલબોર્ન, તા. 10 : એશિયન કપની બહાર થયા પછી ઇરાન મહિલા ફૂટબોલ ટીમની પાંચ ખેલાડીને ઓસ્ટ્રેલિયા સરકારે માનવીય વિઝા આપીને તેમના દેશમાં રહેવાની મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયાના હોમ અફેયર્સ મિનિસ્ટર ટોની બર્કે જણાવ્યું કે પાંચ ઇરાની મહિલા ખેલાડીને પોલીસે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવી.....