• બુધવાર, 11 માર્ચ, 2026

જળજીવન મિશનનું 2028 સુધી વિસ્તરણ

નવીદિલ્હી, તા.10 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં કુલ 8.8 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. બેઠકમાં કેબિનેટે જળજીવન મિશનનો વિસ્તાર કરીને 2028 સુધી તેને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ઉપરાંત કેબિનેટે મદુરાઈ એરપોર્ટને....