અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધની અસર સમગ્ર વિશ્વની બજારો પર જોવા મળી છે. ખાસ કરીને ક્રૂડ અૉઈલ અને સોનાની બજારો પર નોંધપાત્ર અસર જોવા મળી છે. ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે જે નાણાકીય અચોક્કસતાની સ્થિતિ નિર્માણ થઈ છે, એના પગલે દુબઈમાં વસવાટ કરતાં ભારતીયો એમની પાસેના સોનાનું.....