• બુધવાર, 11 માર્ચ, 2026

નિકાસકારોને ઇન્સ્યુરન્સ સહાય અપાશે : ગોયલ

નવી દિલ્હી, તા. 10 (પીટીઆઇ) : પશ્ચિમ એશિયાની ચાલી રહેલી કટોકટીનો સામનો કરી રહેલા નિકાસકારોને વીમા મોરચે મદદરૂપ થવા તેમને તમામ સહાય પૂરી પાડવા સરકાર વિચારી રહી છે, એમ કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ  પ્રધાન પીયૂષ ગોયલે મંગળવારે જણાવ્યું.....