• ગુરુવાર, 12 માર્ચ, 2026

રાંધણ ગૅસની અછતનો મુદ્દો વિધાનગૃહોમાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં એલપીજી ગૅસની ખેંચ હોવાથી રાજ્ય સરકારે તે સ્થિતિ વિશે સ્પષ્ટતા કરવી જોઈએ અને તે માટે લેવાયેલાં પગલાંની માહિતી ગૃહને આપવી જોઈએ, એમ કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે......