• ગુરુવાર, 12 માર્ચ, 2026

અમેરિકાની છૂટ પછી ભારતે ત્રણ કરોડ બેરલ રશિયન ક્રૂડ ખરીદ્યું

નવી દિલ્હી, તા.11 (એજન્સીસ) : અખાતી યુદ્ધ શરૂ થયા બાદ હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાના પગલે ક્રૂડ તેલનો પુરવઠો ખોરવાઈ જવાથી દેશમાં ઈંધણની કટોકટીને પહોંચી વળવા માટે અમેરિકાએ રશિયન અૉઇલ ઉપરના અંકુશો.....