• ગુરુવાર, 12 માર્ચ, 2026

ટિકિટ માગતાં યુવતીએ કર્યો ટીસી પર હુમલો

મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : થાણે રેલવે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજ પર 18 વર્ષીય યુવતીએ મહિલા ટિકિટચેકર પર કથિત રીતે હુમલો કર્યો હતો. સોમવારે 39 વર્ષીય મહિલા હેડ ટિકિટચેકર ટિકિટ તપાસી રહ્યા હતા ત્યારે આ ઘટના......