• ગુરુવાર, 12 માર્ચ, 2026

ભાંડુપમાં રેલવે સ્ટેશન નજીક ઇમારતનો સ્લેબ તૂટી પડયો; મોટી જાનહાનિ ટળી

મુંબઈ, તા. 11 : ભાંડુપ પશ્ચિમમાં રેલવે સ્ટેશનની બિલકુલ નજીક આવેલી `પ્લાઝા' ઇમારતનો એક મોટો સ્લેબનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં ઇમારતની નીચે પાર્ક કરેલાં અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ.....