• ગુરુવાર, 12 માર્ચ, 2026

થાણેમાં પાણી મામલે આંદોલન

મુંબઈ, તા. 11 (પીટીઆઈ): થાણે પાલિકા ક્ષેત્રમાં નાગરિકો છેલ્લા કેટલાય દિવસોથી પાણીની કારમી અછતનો સામનો કરી રહ્યા છે. પાલિકા વહીવટી તંત્રનું ધ્યાન દોરવા માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર) જૂથના નગરસેવક....