• ગુરુવાર, 12 માર્ચ, 2026

નિકાસ રૂંધાતાં શાકભાજીના હોલસેલ ભાવ 10થી 35 ટકા ઘટ્યા

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 11 : બરાબર રમજાન મહિનામાં જ શરૂ થયેલા અખાતી યુદ્ધથી ભારતના શાકભાજીના નિકાસકારો માથે મોટી આફતમાં આવી પડી છે. આ સમયગાળામાં ભારતમાંથી શાકભાજીની મોટાપાયે નિકાસ.....