ભારતીય ફિલ્મ વિતરણમાં સીમાચિહ્ન રૂપ પગલાંમાં આમિર ખાને પોતાની ફિલ્મ સિતારે ઝમીન પરને પહેલી અૉગસ્ટથી યુટયુબ પર રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. બૉક્સ અૉફિસ પર સફળ રહેલી આ ફિલ્મે યુટયુબની મુવી અૉન ડિમાન્ડ સર્વિસ પર પર ઉપબ્ધ હશે અને પે પર વ્યુ પૈસા ચૂકવવા પડશે. જોકે, સિતારે ઝમીન પરનું પ્રમોશન ચાલતું.....