• ગુરુવાર, 31 જુલાઈ, 2025

ભારતીય જોડી સાત્ત્વિક-ચિરાગ વિશ્વ ક્રમાંકમાં ફરી ટોપ ટેનમાં

નવી દિલ્હી તા.29: ગત સપ્તાહે ચાઇના ઓપનમાં સેમિ ફાઇનલ સુધી પહોંચનાર ભારતીય જોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી બીડબલ્યૂએફ મેન્સ ડબલ્સ વિશ્વ ક્રમાંકમાં ફરી ટોપ ટેનમાં પહોંચ્યા છે. સાત્વિક-ચિરાગની જોડી ત્રણ સ્થાનના ફાયદાથી 10મા નંબરે પહોંચી છે. ચાઇના ઓપન અગાઉ આ ભારતીય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ