• ગુરુવાર, 31 જુલાઈ, 2025

ફેડની બેઠક શરૂ, વ્યાજદર સ્થિર રહેશે : સોનામાં હળવો સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા. 29 : યુ.એસ.-ઇ.યુ. વેપાર યુદ્ધવિરામ અંગે પ્રારંભિક ઉત્સાહ ઓછો થતાં મંગળવારે સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 3316 ડોલર અને ચાંદીનો ભાવ 37.97 ડોલર રહ્યો હતો.  ફેડરલ રિઝર્વની બેઠક શરૂ થઇ છે અને રોકાણકારો હવે વ્યાજદરની સ્પષ્ટતા અંગેની રાહ જોઇ રહ્યા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ